પરેશ રાવલની lifestyle અંબાણી કરતા ઓછી નથી જાણીએ પરેશ રાવલની lifestyle
પરેશ રાવલને બધા ઓળખતા જ હશો તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ચાર સદીથી મુવી માં આવતા એક્ટર્સ છે .તેમણે બોલિવૂડમાં ઘણા rupees બનાવ્યા છે .અને તેમણે પોતાનું નામ પણ બનાવ્યું છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પરેશ રાવલની કંઈક અલગ જ ઓળખાણ છે .તે કોમેડી ની દુનિયામાં એક રાજા તરીકે જીવે છે .આજે હું તમને એમની લાઈફસ્ટાઈલ વિશે બતાવીશું તે અંબાણીના જીવન કરતાં પણ વધારે સારી રીતે જીવે છે. અને તેમની લાઈફ સ્ટાઈલ બધાને પ્રેરણા આપે તેવી છે. હું તમને પરેશ રાવલની સંપત્તિ વિશે કહીશ. તેમની સંપત્તિ કેટલી છે અને તેમની લાઈફસ્ટાઈલ કેવી છે.
પરેશ રાવલ નો જન્મ 30 મે 1955માં મુંબઈમાં થયો હતો.તેમણે શિક્ષણ વરલી પાર્લેમાં narsee monjee કોલેજમાં કર્યો હતો.તેમણે એન્જિનિયરિંગ કરેલું છે. શિક્ષણ પછી તેણે ફિલ્મ જગતમાં સ્થાન મેળવ્યું હતું તે બીજેપીના એક નેતા તરીકે પણ ચૂંટાઇ આવેલા છે.
પરેશ રાવલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો છે. તેમના બે છોકરા પણ છે તેમનું નામ આદિત્ય અને અનિરુદ્ધ છે. આદિત્ય પણ બોલિવૂડમાં કદમ રાખી દીધો છે અને તેમનો પિક્ચર જી ફાઈલ પર આવે છે.
પરેશ રાવલની property
પરેશ રાવલ ચુનાવ માં ફોર્મ ભરેલું ત્યારે તેમણે તેમની પ્રોપર્ટી રજૂ કરી હતી તેમની પ્રોપર્ટી આશરે ૮૦ કરોડ રૂપિયા છે. 70 કરોડની પ્રોપર્ટી તેમના નામ પર છે અને ૮ કરોડની પ્રોપર્ટી તેમની વાઈફ સ્વરૂપ ના નામ પર છે અને બાકી રહેલી property આદિત્ય અને અનિરુદ્ધ ના નામ પર જે તેમણે ઘણા હાસ્ય પિક્ચર માં કામ કરેલું છે તે એક નામચીન વ્યક્તિ તરીકે પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત થયેલા છે. એક રાષ્ટ્રીય પુરસ્કાર છે.

Comments
Post a Comment