મહિલા કી ડીલેવરી વખતે ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

 પ્રકૃતિએ ફરી એકવાર માનવ કરતા ઉપર એવું કાર્ય જેનાથી ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.



આમ તો કહેવાય છે કે પ્રકૃતિ માનવ કરતા વધારે શક્તિશાળી છે. માનવને પ્રકૃતિ ઘણા રૂપ દેખાડે છે અને પ્રકૃતિ જે ધારે તે કરી શકે છે.

સોમવારે દિલ્હીના ગાઝિયાબાદમાં યશોદા હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાને 4 બચ્ચા નો જન્મ થયો છે અને બધા જ બચ્ચા સુરક્ષિત અને એકદમ તંદુરસ્ત છે ચારે બચ્ચાં એ હોસ્પિટલમાં જ અત્યારે રખાયા છે



 સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર રાશિ અરોરાએ સોમવારે ઈમરજન્સી પેશન્ટ મહિલા આવી હતી. તેમને પેડુ pain હતો સમય જતા ઓપરેશન કરવું પડ્યું હતું અને ચાર બચ્ચા નો જન્મ થયો હતો. ચારેય બચ્ચા એકદમ સ્વસ્થ છે.


ડોક્ટરોએ સફળતાપૂર્વક ડિલિવરી કરી હતી અને જન્મ થતા બચ્ચા ના જીવન મુશ્કેલ હોય છે આ સમયમાં ,પરંતુ ડોક્ટર જોષીએ આ બધા બચ્ચા ને અત્યારે નર્સરીમાં રાખેલા છે અને સુરક્ષિત છે.


.

Comments

Popular posts from this blog

અક્ષય કુમારની અભિનેત્રી 5 વર્ષમાં ત્રીજી વખત માતા બની, ચાહકે આ સવાલ પૂછ્યો, પછી મેડમે આ રીતે જવાબ આપ્યો.

.omg.આ છોકરી રોજ પીવે છે કુતરા નુ યુરીન. કારણ જાણીને તમે પણ હસી પડશો.