પ્રેગનેટ થવાથી ડરતી હતી મંદિરા બેદી, રાજ kaushal સાથે લગ્નના 12 વર્ષ પછી બની માં
મંદિરા બેદી ના પતિ રાજ કૌશલના 30 જૂન 2019 ના રોજ નિધન થયું હતું. મુંબઈમાં હાર્ટ એટેકને લીધે રાજકોષીય નું મૃત્યુ થયું હતું રાજ કૌશલ અને મંદિરા બેદી ને એક છોકરો અને એક છોકરી એમ બે પુત્ર છે.
મંદિરા બેદી અને રાજ kaushal ની લવ મેરેજ થઈ હતી 1999 રાજ crucial અને મંદિરા બેદી ના પરિવારની રજામંદી પછી લગ્ન કરવામાં આવ્યા હતા.
લગ્નનાં બાર વર્ષ પછી મંદિરા બેદી પ્રેગનેટ થઈ હતી લગ્ન પછી તરત તે બચ્ચા માટે તૈયાર હતી નહીં અને તે સતત ડરતી હતી મંદિરા બેદી એટલે ડરતી હતી કે મા બની ગયા પછી ઇન્ડસ્ટ્રીયલ કેરિયરમાં કંઈ ફેર પડી જાય તો એટલે તેની ફિટનેસ ખોરવાઈ જાય . એટલા માટે તે મા બનવા માટે બિ તી હતી.
રાજ કોઉશલ મંદિરા બેદી ના આ નિર્ણયનો પણ સાથ લીધો હતો અને જ્યારે મંદિરા બેદી ૩૯ વર્ષની થઈ ત્યારે તેમણે પ્રેગનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.
2011માં 12 વર્ષ પછી મંદિરા બેદી ના ઘરમાં કિલકારી ગુંજી અને પુત્રનો જન્મ થયો. પુત્ર નું નામ તેમણે વીર કૌશલ રાખ્યઉ.
2020 માં રાજ kaushal એ એક છોકરીને ગોદમાં લીધી હતી.. બેટી નું નામ તેમણે તારા બેદી કૌશલ રાખ્યો હતો






Comments
Post a Comment