પહેલા કરતાં અડધું થઈ જશે વીજળીનું બિલ કઈ રીતે કરશો તે જુઓ.
અત્યારે આ મોંઘવારીના સમયમાં વીજળીના બિલની બધાને ટેન્શન હોય છે.. બધા એવું વિચારતા હોય છે કે મારું વીજળીનું બિલ કઈ રીતે ઓછું કરી શકાય તો હું તમને આજે અમુક વસ્તુઓ કઈ જ નથી તમારું વીજળીનું બિલ પહેલા કરતાં અડધું થઈ જશે.
જુઓ કેવી રીતે કશું વીજળીનું બિલ ઓછું.
1. જુનો બલ્બ નો ઉપયોગ નહીં કરવા છતાં એલઇડી બલ્બનો ઉપયોગ કરવો જેનાથી વીજળીનું બિલ ઓછું થશે.
2 પંખામાં રેગ્યુલેટર નો ઉપયોગ કરવો અને જો જુના પંખા હોય તો તેમને નવા પંખા માં કન્વર્ટ કરી દેવા.
3 તમે લેપટોપ અથવા મોબાઈલ નું ચાર્જિંગ કરતા હો તો ચાર્જિંગ થઈ ગયા પછી તેમને unplug કરી દેવા અથવા તો ચાર્જિંગ સ્વીચ બંધ કરી દેવી તેનાથી તમારું વીજળીનું બિલ પણ ઓછું થઈ જશે.
4. દિવસના ટાઈમમાં પડદા ખુલ્લા રાખે તેનાથી ઘરમાં જોવાનું રહે છે અને સૂર્યપ્રકાશ મળશે અને લાઈટ ની જરૂર પણ નહીં પડે.
5. વોશિંગ મશીન માં જરૂર પ્રમાણે ના કપડાં નાંખીને શરૂ કરે વારેવારે વોશિંગ મશીન ચાલુ બંધ ચાલુ બંધ ના કરો તેનાથી પણ વીજળી બચ્ચે.
6. કોમ્પ્યુટર પ્રિન્ટર ડીવીડી તેમાં પાવર એક્સટેશન નો ઉપયોગ કરે છે જેથી કરીને વીજળીની બચત છે કરી શકાય.
7 ઘરથી બહાર નીકળો ત્યારે બધા પંખા અને લાઈટો બંધ કરી નીકળો.
8. ગીઝર ના પાણી જરૂર મુજબ ગરમ કરો જેથી કરીને વધારે ઠંડું પાણી ઉમેરી શકાય અને વીજળી બચાવી શકાય.
9 સૌથી અગત્યનું એ છે જો તમારી ઘરે એસી હોય તો તમારે એસી હંમેશા 24 પર સેટ કરીને રાખો અને તેનાથી નીચે ના કરો અને જરૂર મુજબ એનો ઉપયોગ કરવો. ભારતના પાવર મંત્રીએ પણ આ આદેશ આપેલો છે કે બધા સરકારી સરકારી સંસ્થામાં ટેમ્પરેચર 24 નું સેટ કરી એસી ચાલુ રાખો.
જો ઉપર દર્શાવેલા બધા જ નિયમનું પાલન કરશો તો જરૂરથી તમારે આવતા મહિના માં બિલ ઓછો આવશે એને ગેરંટી.
Comments
Post a Comment