ભારતના આ ક્રિકેટર લંકા પ્રીમિયમલિંગ માં ગુપ્ત રીતે પ્રવેશ કરી રહ્યા છે,આ છે શાંતિ નું કારણ.
હાઈલાઈટ
શ્રીલંકા માટે તૈયારીઓ ચાલી રહી છે એપીલ2021.
ઘણા ભારતીય ખેલાડીઓ ગુપ્ત રીતે apl માં પ્રવેશ કરી શકે છે. તે આખી પ્રક્રિયાને કઈ રીતે ચૂપવવામાં આવી છે એનું એક મોટું કારણ છે.
ભારતના પૂર્વ ઝડપી ડાબોડી બોલર સુધીપ ત્યાગી. વિકેટકીપર અને બેસ્ટ મેન બંને એક સાથે રમનાર manvinder bisla. ipl ઉપરાંત ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇરફાન પઠાણ પણ apl માં નોંધણી કરાવી ચુક્યા છે. આ વખતે એપીએલ ની આવૃતિ અને એનું સિડયુલ 30 જુલાઈ 22 ઓગસ્ટ સુધીનો રહેશે.
શ્રીલંકા એ તેમના મીડીયા માં ભારતીય ક્રિકેટર માત્ર યુસુફ નું નામ લીધું છે .બીજા કોઈનું નામ એમને બતાવ્યું નથી. આમાં ઇરફાન પઠાણ નું નામ કેન્ડી તસ્કર્શ ને સાથે જોડવામાં આવ્યું છે. ભારતના પૂર્વ ડાબોડી બોલોર ટીમની સાથે ગયા વર્ષે રમ્યા હતા. બીજા કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી ની વાત હમણાં સામે આવી નથી.
આ છે સિક્રેટ એન્ટ્રી નું કારણ
સૌથી વધુ આ સૂત્રોને અનુસાર. અને સૌથી વધુ વિદેશી ફ્રેન્ચાઇઝી કહેવા નથી માગતી કે મેચ શરૂ થયા પહેલા કયા ભારતીય ખેલાડીઓ ગેમ રમવાના છે અને એનું કારણ એ છે કે ભારતની bcci બીજી ફ્રેન્ચાઇઝી ટીમમાં રમવા માટે પ્રોત્સાહિત કરતી નથી. ત્યાગી અને બિસલા એ ins માટે પુષ્ટિ કરી છે તમે કેમ પણ એપીએલ માટે નામ પ્રદર્શન કરેલું છે.
ઝડપી બોલર ત્યાગીએ આઈપીએલમાં સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર સ્કીમમાં પ્રતિનિધિત્વ કરેલું છે. અને તેણે બે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચ રમી છે.
ક્યાં ખેલાડી બીસીસીઆઈ નો સાથ છોડી ચૂક્યા છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ કોઇપણ ખેલાડીને વિદેશી ફ્રેન્ચાઇઝીમાં સામેલ થવા માટે પરમીશન આપતી નથી. અને વિદેશી પ્રીમિયમ લિંગ માં જોડાવા માટે તેમણે ભારતીય બીસીસીઆઈને છોડવું પડશે. હમણાં તે અંડર નાઇન્ટીન નો ખેલાડી સ્મિત પટેલ તેમણે ગુજરાત અને ગોવા નું પ્રતિનિધિત્વ કરેલું .અને તે દિલીપ ટ્રોફી રમી ચૂક્યો છે. તે કેરેબિયન પ્રીમિયર લીગ અને અમેરિકા ના ક્રિકેટમાં સામેલ થવા માટે તેમને bcci થોડી દીધેલ છે.
અને મિલિત કુમાર પણ અમેરિકન પ્રીમિયમ લિંગમાં જોડે ચૂક્યા છે. અને આવા કેટલાય ભારતીય ખેલાડી છે જેમણે bcci છોડી દીધેલ છે.
Comments
Post a Comment