કોરોના થી મરવાના ડરથી બચવા એક મહિલાએ તેમની છોકરી પર ઘીનોની હરકત કરી
કોરોના એ દેશમાં એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે લોકો એવી બીકમાં રહે છે કે મને કોરોના થઈ જાય અને હું મરી ના જાવ. અને આ પરિસ્થિતિમાં લોકો એવી રીતે બી રહ્યા છે કે મને કોરોના થઈ જાય પછી હું પરિવારથી અલગ ના થઈ જાવ. અત્યારે એક લન્ડન ના રિપોર્ટ પ્રમાણે ખબર પડી છે કે કોરોના હવે કેટલો ભયજનક માહોલ બનાવી દીધો છે. લન્ડન માં એક મહિલાએ તેમની પુત્રીને કોરોનાના ડરથી મારી નાખી અને એ શું કામ મારી એનું કારણ એ હતું કે મહિલા કોરોનાના થી મરી જાય તો તેની દીકરીની સંભાળ કોણ કરશે એટલે મહિલાએ તેમની દીકરીને જ મારી નાખી.
કોરોના નો માહોલ
હાલમાં બ્રિટનની રાજધાની લન્ડન માં એક મહિલાએ પંદર વખત ચાકુના ઘા મારીને પોતાની દીકરીને મારી નાખી એમનું કારણ એ જ હતું કે કોરોના થી મહિલા મરી જશે તો તેમની દિકરી ની સારવાર કોણ કરશે એટલે એક માએ પોતાની દીકરીને મારી નાખી.
36 વર્ષની સુધા શિવનાથ અમને આ અપરાધને લીધે પોલીસે ગિરફ્તાર કરી છે અને સખત કાર્યવાહી હાથ ધરી છે. સુધા શિવના તમ ના હસબન દે એવું કહ્યું છે કે મારી પત્ની માનસિક બીમારીથી પીડાય છે અને તેમને એવું લાગે છે કે હું મરી જઈશ.
સુધા શિવનાથ ને ઘણીવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે તેમના મિત્ર અને તે એમ કહેતી રહે છે કે હું એકદમ સારી છું એકવાર પોતાને જ મારવાની કોશિશ કરી હતી પછી તે બે મહિના સુધી હોસ્પિટલમાં રહી હતી ડોક્ટર કહે છે કે કોરોના lockdown ને લીધે તેમના મન ઉપર સ્ટ્રેસ પડી ગયો છે અને તેના લીધે તે માનસિક સંતુલન ખોરવી નાખેલું છે.

Comments
Post a Comment