મોદી સરકારે કોરોના કાળ જોઈને ખેડૂતો માટે મોટું ગીફ્ટ આપ્યો
ભારત સરકાર નરેન્દ્ર મોદી ની સરકારે અન્નદાતા ખેડૂત માટે મોટા પેકેજની જાહેરાત કરી છે. તેમણે મોટા 8 પેકેજની જાહેરાત કરી છે. તો આવો અને જાણીએ કે ક્યાં આઠ મોટા પેકેટની આ કોરોના કાળમાં ખેડૂત માટે જાહેરાત કરી છે અને તેમણે કેટલા ઉપયોગી છે.
મંત્રી સીતારમન ને કોરોના કાળમાં આઠ મોટા પેકેજની જાહેરાત કરી છે અને તે પણ ખેડૂત મિત્ર કિસાન માટે છે. વધારામાં તેમણે ઉદ્યોગ, ટુરીઝમ ક્ષેત્ર ,સ્વાસ્થ્ય અને કિસાન માટે નવા પેકેજની જાહેરાત કરી છે. માટે આર્થિક પેકેજ પણ જાહેર કરેલું છે તેમને નવી સબસીડી પણ મળવાપાત્ર છે. તેમની કિંમત આશરે 14475vકરોડ રૂપિયા છે. પૈસા તેના માટે વાપરવામાં આવશે જે કિશાન કોરોના કાળમાં સાઉ તુટી પડ્યા છે.
કિસાન ને કેટલો ફાયદો થશે
નિર્મલા સીતારામન ને એવો કાયદો મૂક્યો છે કે કુપોષણથી પીડિત કિસાન ને આઈ સી એ આર મુજબ એવું બિયારણ મળશે જે વાવવાથી ઉગેલા પાર્કમાં પૂરતા પ્રમાણમાં ઝિંક આયર્ન પ્રોટીન વિટામીન એ હશે. અને ઉત્પાદન ક્ષમતા પણ વધસે. બીજ બાયોફર્ટીલાઇઝર પદ્ધતિથી બનાવવામાં આવશે. અગ્રિકલચર માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા આ બીજ ની વહેચણી કરવામાં આવશે. કિસાનો માટે સંકટના સમયે કામ લાગશે. 78 કરોડ આંતરિક પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે

Comments
Post a Comment