છ મહિનાની થઈ વિરાટ કોહલી ની છોકરી વામિકા. અનુષ્કા શર્માએ સેલિબ્રેટ કર્યું અને જુવો તેમની ફોટો
અનુષ્કા અને વિરાટ કોહલી ની છોકરી ને છ મહિના થયા અને સેલિબ્રિટી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વામિકા ના ફોટા શેર કર્યા છે.
આ તસવીરમાં વિરાટ કોહલી પણ નજરે આવે છે. અને ફોટો શેર કરતા અનુષ્કાએ એક પ્યારી વાત પણ શેર કરી છે.. અનુષ્કા શર્માના ફેનને આ વાત પણ બહુ ગમેશે.. અને તેમના ફેન ઘણી કોમેન્ટ પણ કરે છે અનુષ્કા શર્માને વામિકા ના ફોટો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શૅર કરી છે.
અનુષ્કા શર્માની પ્યારી વાત
અનુષ્કા શર્મા ફોટો શેર કરતા કહે છે કે વામિકાની એક હસી ઉપર અમારી પૂરી દુનિયા બદલાઇ શકે છે. જે પ્યાર ની સાથે તમે અમને કહો છો તે પ્યાર આખી જિંદગી ખરો ઉતરે. તમને છ મહીના ની શુભકામના.
અનુષ્કાના ફેન આ પોસ્ટ ઉપર લગભગ 6 લાખ લાઇક કરી ચૂકેલા છે. અને ફેનની આ વાત પણ ગમે છે.

Comments
Post a Comment