વિરાટ કોહલીને મુશ્કેલ સમયમાં પણ યાદ આવે છે પહેલો પ્યાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો લવ લેટર

 લોકો જાણે છે કે વિરાટ કોહલી ક્રિકેટર તે તેમના ફિટનેસને લઈને બહુ સજાગ રહે છે. અને તે વિશ્વનો બહુ મોટો ક્રિકેટર છે. wtc ચેમ્પિયનશિપ ની ફાઇનલની તૈયારી માં વિરાટ કોહલીને તેમનો પહેલો પ્યાર યાદ આવે છે અને પ્રેમ નો લવ લેટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

કપ્તાન વિરાટ કોહલી અત્યારે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાવાની  છે. તે પાંચ ક્રિકેટ મેચ રહેશે. અને તેમની સાથે પત્ની અનુષ્કા શર્માનાં અને પુત્રી વામિકા પણ તેમની સાથે ગયા છે. પરિવાર સાથે હોવા છતાં પણ તેમને પહેલા ની યાદો સતાવે છે. તેમના સાચા પ્યાર ને લીધે તેમને લવ લેટર લખ્યો હતો. વિરાટ કોહલી ફીટ રહેવા માટે શાક અને પ્રોટીન નો પૂરો ઉપયોગ કરે છે. અને ફિટ રહેવા માટે તેમને બટેકાનો ત્યાગ કરી દીધો છે. ત્યારે તે બટાકાને ખૂબ જ miss કરે છે. બટેકા ને મિસ કરવા માટે ચીકુ એ પ્રેમ પત્ર લખ્યો છે.





વિરાટ કોહલીએ તેમની ઉપર લવ લેટર લખ્યો છે તેમાં ચીકુને લખેલો લવલેટર પોસ્ટ કર્યો છે અને એ પણ બટેકાની યાદમાં. તેમણે આવો લવ લેટર પોસ્ટ કરી લો છે



મારા પ્રિય બટેકા, મને અહેસાસ થઈ ગયો છે કે મારો પહેલો પ્યાર તારા માટે સ્પેશિયલ છે. અને મને તારી પહેલી મુલાકાત પણ યાદ છે. જે દિવસે મેં તને પરોઠા ની અંદર બટેકા મુક્યા હતા તે દિવસે હું તેને ગ્રોસરી થી  બહુ સંભાળીને લાવ્યો હતો. કે દિવસે થિયેટરમાં મળતા હતા અને તેમને લાલ કેચપ પહેર્યો હતો. મને તે દિવસ યાદ છે.

વિરાટ કોહલી આગળ લખે છે કે તમારા વગર જીવન કેટલું અધૂરું છે. મારી સાથે વટાણા રહ્યા કરતા હતા જ્યારથી તમે ગયા છો ત્યારથી જીરા પણ અધૂરા છે. જીવન પણ ફિક્કું છે. મને મસાલાદાર સમય યાદ આવી રહ્યો છે બટાકા. આગળની સ્ટોરી અધુરી છે કારણ કે લવ સ્ટોરી ક્યારે પૂરી થતી નથી. પ્યારનો પણ ક્યારેય અંત થતો નથી

Comments

Popular posts from this blog

મહિલા કી ડીલેવરી વખતે ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

.omg.આ છોકરી રોજ પીવે છે કુતરા નુ યુરીન. કારણ જાણીને તમે પણ હસી પડશો.

શું ઇન્સાન 150 વર્ષ જીવી શકે છે જાણીએ વિશેષજ્ઞ ની વાતો.