હવે અબ્દુલ કલામ પછી આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઇતિહાસ બનાવવા જય રહ્યા છે
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને બધા જાણતા હશે. તેની જેવા કામ કોઈ કરી શકે નહી. દેશના માટે યોગદાન તેના માટે સર્વ પ્રથમ હતું. અને તે દેશ ના કામ માટે સદા તત્પર રહેતા હતા. આજે હું તમને આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે જણાવવા જઈ રહ્યો છું .તેમણે પણ આપણા દેશમાં વીઆઈપી કલ્ચર ને પૂર્ણ વિરામ આપી દીધેલો છે.
એક સમય હતો જ્યારે વીઆઈપી કલ્ચર નો બહુ બોલ બોલ હતી. પણ હવે ઘણા નેતા વીઆઈપી કલ્ચર વિરુદ્ધ સવાલ ઉઠાવી રહ્યા છે. અને વીઆઈપી કલ્ચર ને છોડી રહ્યા છે. આવી જ રીતે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ વીઆઈપી કલ્ચર નહીં છોડી રહ્યા છે અને તે બધા જ માટે એક જ કાનૂન એવો ધારો લગાવ્યો છે. દેશમાં સામાન્ય થી માંડીને સામાન્ય માણસને પૂરો ન્યાય મળે તેની સાથે છે. અને તેમણે નિયમ બનાવી નેતાઓની ગાડી પરથી લાલબત્તી કઢાવી નાખેલ છે. આજના સમયમાં લાલ બત્તી પર પ્રધાનમંત્રી ના કાફલાને પણ રાહ જોવી પડશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર ખબર પડી હતી કે શુક્રવારે રાજના ઉત્તર પ્રદેશથી તેમના ઘરે જવાના હતા તે સફર તેને ટ્રેનમાં નક્કી કર્યો હતો. અને હા આ પંદર વર્ષમાં પહેલીવાર કોઈ રાષ્ટ્રપતિ ટ્રેનની સફર એ ગયા હોય એવું છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ને પહેલા ટ્રેન યાત્રા કરી હતી તેમણે દેહરાદૂન સૈનિક બળ ના સૈનિક પરેડમાં સામેલ થવા ટ્રેન યાત્રા કરી હતી.
પેહલી વાર રાષ્ટ્રપતિ ટ્રેન ની યાત્રા કરશે અને ટ્રેનમાં તેમના મિત્ર પરિવારજનો અને માણસોને મળશે. તેમના ગામ જશે. એક કલાક પહેલા અને એક કલાક પછી કાનપુર રેલવે સ્ટેશન પર બધી ટ્રેનોમાં અટકાયત કરવામાં આવશે. આ યાત્રા પહેલા કરવાની હતી પણ કોરોના સમયને વિષે અત્યારે કરવામાં આવે છે અને આનાથી ઘણા નેતાઓને પણ પ્રેરણા મળશે.


Comments
Post a Comment