શું ઇન્સાન 150 વર્ષ જીવી શકે છે જાણીએ વિશેષજ્ઞ ની વાતો.
દુનિયામાં બધા લોકો લાંબુ જીવન ઈચ્છે છે, કેટલાક લોકો સો વર્ષ લગી જીવે પણ છે અને કેટલાક લોકો લાંબું જીવી નથી શકતા. હવે આપણે લાંબુ જીવવા માટે શુ કરીશું અને આના માટે વિશેષજ્ઞ શૂ મંતવ્ય આપે છે તે જાણી છું.
જીવન ની ગણતરી
મનુષ્ય જીવનની ગણતરી માટે એક સમીકરણ ગોમતરજ સમીકરણ છે. ૧૯મી સદીમાં આ સમીકરણ નો ઉપયોગ જીવન ની ગણતરી ના સમીકરણમાં કરવામાં આવ્યો હતો. અને તેની ઉપર થી માણસ ની ઉમ્ર નક્કી કરવામાં આવતી હતી. કોઈ બીમારીને લીધે માણસનું મૃત્યુ દર વધી શકે છે. ગોમતરજ સમીકરણનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓ તેમનો ઉપયોગ ઉમ્ર જાણવા માટે કરે છે. આનાથી ઘણા લોકોની ઉંમર સ્વસ્થ સ્થિતિમાં જાણી શકાય છે.
ઉદાહરણ તરીકે
કોઈ વ્યક્તિના શરીરમાં કિડની નો પ્રોબ્લેમ છે અને તેમની ઉંમર સાથે કિડનીની ક્ષમતા ઘટતી જાય છે તેના પરથી તેના શરીર માં કયો રોગ છે અને તેમની ઉંમર કેટલી છે તે જાણી શકાય છે. અમેરિકા, રૂસ જેવા દેશોમાં મનુષ્ય ની ઉંમર 150 વર્ષ ધરવામાં આવે છે. તેના આધારે મનુષ્ય ની ઉંમર ગણવામાં આવે છે. મતલબ કે તમારા શરીરમાં કોઈપણ રોગ ન હોય તો તમે 150 વર્ષ આસાનીથી જીવી શકો છો.
150 વર્ષનું જીવન
તમારા મૃત્યુની સંભાવના તમારા શરીરમાં આવેલા રોગ ઉપર હોય છે. તમે જુઓ જલદીથી રોગ પર સાજા થઇ જશો તો તમારી ઉંમર ઓછી છે અને તમારો રોગ સમય ચાલતાં વધારે ચાલે છે અને તેના સાથે તમે લડો છો તો તમારી ઉંમર વધારે છે એવું માનવામાં આવે છે. આપનું શારીરિક સંતુલન જાળવવા માટેના પ્રયાસ કરવા જોઈએ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ આપણું શારીરિક સંતુલન વિખતું જાય છે. તેના લીધે આપણને જલદી મૃત્યુ થાય છે.
વિશેષજ્ઞ અને વિજ્ઞાનીક એમ કે છે કે તમારે લાંબુ જીવન જોઈતું હોય અને તમે દોઢસો વર્ષ સુધી જીવવા માગતા હોય તો તમારે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે તેમ છે એક રોજે વ્યાયામ કરવો બીજું તંદુરસ્ત આહાર લેવો અને ત્રીજો તમારા સારા વિચાર અને જીવનશૈલી. આ ત્રણ વસ્તુ તમારા જીવનની ઉંમર જરૂર વધારવામાં કારણભૂત છે. તમારા જીવનની ૧૫થી ૨૦ વર્ષ વધારી દે છે. આ ત્રણ તરીકા તમારા જીવન જીવવા માટે મદદ કરે છે.
Comments
Post a Comment