ધોરણ 12 ના વિદ્યાર્થી એ બનાવી ઓનલાઇન રોબોટ ટેબલ બેન્ચ
વારાણસીમાં ધોરણ 12 ના વિદ્યાર્થી એ ઓનલાઇન રોબોટ ટેબલ બેન્ચ બનાવી છે ટેબલ બનાવવાનો એ કારણ છે કે ઓનલાઈન ભણતા વિદ્યાર્થી પર ટીચર નજર રાખી શકે. અને જે વિદ્યાર્થી લાપરવાહી દર્શાવે છે તેના પર કઈ રીતે પનિશમેન્ટ આપી શકે. ઓનલાઇન રોબોટ ટેબલ બેન્ચ બનાવવા વાળો તુષાર આર્યન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. તેમણે આ પ્રોજેક્ટ 15 દિવસમાં પૂરો કર્યો હતો.
તુષારે જણાવ્યું કે આખી સિસ્ટમ ઈન્ટરનેટ ઉપર ચાલે છે જ્યારે વિદ્યાર્થી ટેબલ બેન્ચ પર બેસે છે ત્યારે ચેનલ લોક થઈ જાય છે અને ટીચર ની પરમીશન વગર આલોક ખુલતા નથી અને જ્યારે ક્લાસ પૂર્ણ થાય છે ત્યારે જ આ લોક ખુલે છે લોકની બધી જ એક્સેસ ટીચર કરે છે ટીચર વિદ્યાર્થી પર કૅમેરા મારફતે બધું જ ધ્યાન રાખી શકે છે જ્યારે કોરોના નો કાળ પતી જશે પછી સ્કૂલમાં આવી બેન્ચ નો ઉપયોગ થશે. સ્કૂલના એપીજે અબ્દુલ કલામ લેબમાં આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે . તુષારે તું આ પ્રોજેક્ટ બધી જ ગરમી સામગ્રીથી બનાવવામાં આવ્યો છે અને આનો ખર્ચો લગભગ 15 હજાર જેટલો છે જ્યારે વિદ્યાર્થી બેંચ પર બેસે છે ત્યારે સામે મોટી એલઇડી સ્ક્રીન માં ટીચર પણ સામે દેખાય છે અને ટીચર અને વિદ્યાર્થી પણ સામે દેખાય છે આ બેંક નો ફાયદો આગળ શિક્ષણ જગતમાં થવાની શક્યતા છે.

Comments
Post a Comment