તમે ક્યારેય મનુષ્યના પ્રાણ જોયા છે. હું તમને બતાવીશ.
તમે હંમેશા મૃતક વ્યક્તિ ના પ્રાણ વિશે જાણવા ઈચ્છતા હોવ છો. જેને લઈને તમારા મનમાં ઘણા સવાલ ઉભા થતા હોય છે. તમને એવું થતું હશે મનુષ્યમાંથી પ્રાણ નીકળતા હશે કે નહીં અને હા પ્રાણ નીકળતા હશે તો કેવી રીતે અને ક્યાં જતા હશે. હું તમને અલગ વસ્તુ બતાવીશ.આજે હું તમને મનુષ્યના પ્રાણ દેખાડીશ. અને તેનું ચિત્ર પણ બતાવીશ
ધરતી પર મનુષ્યનું પ્રાણ આ જગ્યા પર હોય છે
તમે લોકો ઉત્સાહિત થયો કે મનુષ્યના પ્રાણ કેવા હશે તમે બધાએ કોઈને કોઈ વ્યક્તિને મરતા તો જોયો જ હશે તેમના પ્રાણ જતા જોયા જ હશે કોઈ તમારો રીસતે દાર હોય કે કોઈ તમારો મિત્ર પણ હોઈ શકે. પરંતુ બધાના પ્રાણ એકસરખા અને એક સમાન હોય છે તેમના ચિત્રો પણ એક સમાન હોય છે
મનુષ્ય નો પ્રાણ આવી રીતે હોય છે
આ ધરતી પર મનુષ્યના પ્રાણ અનાજ પર્યાવરણ પાણી અને સૂર્ય છે. જેના લીધે માનવ જીવન શરૂ થયું છે અને તેના વગર માનવજીવન રહી નથી શકતું.
આ આર્ટીકલ કિસાન ભાઈઓ ના રક્ષણ માટે અને આપણે અનાજનો બગાડ ન કરવો જોઈએ એને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. એટલે આપણે અનાજનો બગાડ ન કરીએ અને ગરીબ માટે અનાજ મળી રહે તેનું ધ્યાન રાખીએ. તમે લોકો ગરીબ ને ખાવાનું ખવડાવીને તેમને કુપોષણથી બચાવીએ તમને આ આર્ટીકલ સારો લાગે તો જરૂર શેર કરજો





Comments
Post a Comment