પ્રિતી ઝિન્ટા ને 34 છોકરા છે એ પણ પાંચ વર્ષમાં આજે હું તમને કહીશ કેવી રીતે
જી હા પ્રીતિ જીંતા ને આપણે બધા જાણતા હસુ. પણ ફિલ્મ જગત કી એક કહાની જે આપણે જાણવા જય રહ્યા છીએ તમને કદાચ ખબર નહિ હોય કે પ્રીતિ જીંતા 34 છોકરા ની માં છે.અને કેવી રીતે તે આ 5 વર્ષ માં બની તે હું આજે તમને કહીશ. અને હા તમને જણાવી દઇએ કે આ પાંચ વર્ષ પહેલા તેમણે લગ્ન કર્યા હતા. બોલિવૂડની પ્રીતિ ઝિન્ટા અને કોણ નહીં જાણતા હોય તે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ ની ટીમને સપોર્ટ કરતી હોય છે અને એના ખેલને ઓળખાણ આપવી હોય છે. તમે લોકો એમ વિચારતા હશો કે આપ કી ચિંતા કેવી રીતે 34 છોકરાની મા બની હશે. 2009માં તેમના ના બડે પર તે ઋષિકેશ ૩૪ છોકરાને દત્તક લીધા હતા. અને હા વર્ષ માટે બે વાર તે છોકરાઓ ને મળવા જાય છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરે છે. પ્રિતી ઝિન્ટા ફિલ્મ જગતની સુપરહિટ હિરોઈન છે. તે કિંગ્સ ઇલેવન પંજાબ ક્રિકેટ ટીમની પ્રોત્સાહન કરતા અને બધાને દિલ જીતનાર છે. તેમણે 29 ફેબ્રુઆરી 2016માં અમેરિકન સિટિઝન gene goodenough સાથે મેરેજ કર્યા હતા. અને તે લોસ એન્જલસમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતા અને તેના લગ્નના ફોટા છ મહિના પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારથી બંને જણા એકબીજા સાથે જીવન જીવી રહ્યા છે